આપણા શરીરમાં અનેક કીટાણુઓ parasites હોય છે, તેમાં અમુક સારા અને અમુક ખરાબ હોય છે. કૃમિ એટલે આંતરડામાં રહેતા ખરાબ કીટાણુ. જે દેશો ગરમીપ્રધાન હોય તે દેશોમાં આ રોગ વધુ પ્રમાણમાં થાય છે. તેથી ભારત દેશમાં આ રોગ વિસ્તૃત પ્રમાણમાં છે. તેમાં પણ જ્યાં બહારની સ્વચ્છતા ઓછી હોય, અને ખાન-પાનના સ્થાનોમાં ગંદકી હોય તેવા વિસ્તારોમાં […]
જીવનદર્શન / પરિચય
શ્રી કૃષ્ણ ચરિતમ્ : એક કથાનકનું લાલિત્ય
કવિ શ્રી રાજેશ રાજગોરનું પુસ્તક ‘ શ્રી કૃષ્ણ ચરિતમ્’ હાથમાં આવ્યું. જોતાં વેત જ ગમી ગયું. સુઘડ છપાઈ અને શ્રી કૃષ્ણના વરદ હસ્તમાં વાંસળી સાથે મનોહર મોરપીંછનું મુખપૃષ્ઠ અતિ રમ્ય લાગે છે. કવિએ ‘શ્રી કૃષ્ણ ચરિતમ્’ માટે એ.સી. ભક્તિ વેદાંત સ્વામી પ્રભુપાદના પુસ્તક ‘કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર’નો આધાર લીધો છે અને તે પુસ્તકનો આધાર ‘શ્રીમદ્ […]
સ્વાસ્થ્ય
માથાનો દુઃખાવો : કારણો – સમજણ અને સમાધાન
માથાનો દુઃખાવો : કારણો – સમજણ અને સમાધાન ‘મારું માથું દુઃખે છે.’ આ વાક્ય આપણે અનેકવાર બોલ્યા છીએ, અને સેંકડોવાર સાંભળ્યું પણ છે. આ એક એવી બીમારી છે કે, જેનું કારણ શોધવું ઘણું મુશ્કેલ છે.નાના બાળકોથી માંડીને વૃદ્ધ સુધીના બધાને આની ફરિયાદ રહે છે. શું આ વાસ્તવિક છે?! હકીકતે તો માથાના દુખાવાની પીડા પ્રાય: માનસિક […]