આસન અને યોગ

Spread the loveયોગની સાધનાને યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ એવા આઠ અંગમાં વહેંચવામાં આવી છે. યોગનાં પ્રથમ બે અંગો યમ અને નિયમ છે. ત્રીજું આસન અને ચોથું અંગ પ્રાણાયામ છે. જો મકાનનો નીચેનો પાયો સુદ્રઢ ન હોય તો ટૂંક સમયમાં જ મકાન પડી જાય. એવી જ રીતે જો તમારે આસનના આધ્યાત્મિક … Continue reading આસન અને યોગ