કઠોર કૃપા – કાકાસાહેબ કાલેલકર

Spread the loveએક ગરાસીયા કુટુંબ વખો પડતાં બહુ જ ગરીબાઈમાં આવી પડ્યું. ઘરની ચીજવસ્તુ છાનીમાની વેચી ઘણા દિવસ કાઢ્યા. પછી તો વેચવા માટે પણ કશું ન રહ્યું. તેમના આંગણામાં એક સરગવાનું ઝાડ હતું. સરગવાને શીંગો થઇ હતી. પણ પંડે બજારમાં વેચવા જાય તો ઘરની લાજ જાય એમ માની રાતની વેળાએ શીંગો ઉતારી એક કાછિયાને, એ … Continue reading કઠોર કૃપા – કાકાસાહેબ કાલેલકર