કવિ ઉર્વીશ વસાવડાના જીવન- કવનનો પરિચય : પ્રતાપસિંહ ડાભી ‘હાકલ’

Spread the loveગઝલસર્જન કરનારાએ બાહ્ય ઉપકરણો સમા છં, રદીફ, કાફિયા, મત્લા વગેરેનો મલાજો પૂરેપૂરો જાળળતાં રહી, અંતઃસ્તત્વના ને ચમત્કૃતિના સ્તરે અભિવ્યક્તિમાં અભિનિવેશ દાખવતા રહેવાનો પડકાર ઉઠાવવાનો હોય છે.ગઝલના બંધારણમાં નાનકડી હેરફેર કરીને કે અંતઃસ્તત્વની અભિવ્યક્તિના પ્રદર્શનમાં નાવીન્ય લાવીને પ્રયોગશીલતાની કસોટી પેપર ગઝલને કસવાના છૂટક પ્રયત્નો થતા રહ્યા છે પરંતુ એકંદરે ગઝલ એના મૂળતઃ સ્વરૂપે સેવાતી … Continue reading કવિ ઉર્વીશ વસાવડાના જીવન- કવનનો પરિચય : પ્રતાપસિંહ ડાભી ‘હાકલ’