ગઝલ સાધના ભાગ ૧ :- રવિ દવે ‘પ્રત્યક્ષ’

Spread the loveલઘુ-ગુરુ- વજન :- વજનનો સામાન્ય અર્થ છે કોઈપણ અક્ષરની માત્રા. માત્રાને લઘુ અને ગુરુ અક્ષર તરીકે પણ ઓળખી શકો. લઘુની એક માત્રા જ્યારે ગુરુની બે માત્રા. લઘુ અક્ષરો એવા અક્ષરો જેમાં એનો ઉચ્ચાર લાંબો ન થતો હોય જેમ કે,અ,ઇ,ઉ,ક,કિ,કુ જેવા અક્ષરો લઘુ છે. ગુરુ અક્ષરો એવા અક્ષરો કે જેનો ઉચ્ચાર માટે વધારે સમય … Continue reading ગઝલ સાધના ભાગ ૧ :- રવિ દવે ‘પ્રત્યક્ષ’