ગુજરાતી સાહિત્યની કેટલીક નોંધપાત્ર કૃતિઓ

ગુજરાતી સાહિત્યની કેટલીક નોંધપાત્ર કૃતિઓ
ગુજરાતી સાહિત્યની કેટલીક નોંધપાત્ર કૃતિઓ
Spread the love

નવલકથા અને વાર્તા

અજવાળી રાત – કુમાર કાર્યાલય

આ ઘેર પેલે ઘેર – જયંતિલાલ દલાલ (1956)

કરણઘેલો – નંદશંકર તુળજાશંકર મહેતા (1866)

કર્ણાવતી – ધૂમકેતુ (1956)

કોકિલા -રમણલાલ વસંતલાલ દેસાઇ (1928)

ખરી મા – રમણલાલ વસંતલાલ દેસાઇ

ખેમી – રામનારાયણ વિશ્વનાથ પાઠક

ગુજરાતની જૂની વાર્તાઓ – મણિલાલ છબારમ ભટ્ટ (1893)

ગુજરાતનો નાથ – કનૈયાલાલ મુનશી (1919)

ગુલાબસિંહ – મણિલાલ નભુભાઈ દ્વિવેદી (1895)

ગ્રામલક્ષ્મી – રમણલાલ વસંતલાલ દેસાઇ

ઘૂઘવતાં પૂર – ચુનીલાલ મડિયા (1945)

ચૌલાદેવી – ધૂમકેતુ (1954)

જક્ષણી – રામનારાયણ વિશ્વનાથ પાઠક

જનમટીપ – ઈશ્વર પેટલીકર (1958)

જિગર અને અમી – ચુનીલાલ વર્ધમાન શાહ (1957)

ઝેર તો પીધા છે જાણી જાણી – દર્શક

તણખા – ધૂમકેતુ (1927)

દરિયાલાલ – ગુણવંતરાય આચાર્ય (1955)

દ્વિરેફની વાતો –  રામનારાયણ વિશ્વનાથ પાઠક (1928)

નવી વાર્તા – રાધેશ્યામ શર્મા (1975)

પાટણની પ્રભુતા – કનૈયાલાલ મુનશી (1953)

પૃથિવીવલ્લભ  –  કનૈયાલાલ મુનશી (1921)

પેરિસના ત્રણ છોકરાઓ – બળવંતરાય ક. ઠાકોર

પ્રભુ પધાર્યા – ઝવેરચંદ મેઘાણી (1943)

ફેરો – રાધેશ્યામ શર્મા (1967)

બિચારાં – રાધેશ્યામ શર્મા (1969)

ભારેલો અગ્નિ – રમણલાલ વસંતરાય દેસાઇ (1956)

મળેલા જીવ – પન્નાલાલ પટેલ (1956)

માનવીની ભવાઇ – પન્નાલાલ પટેલ

લત્તા શું બોલે? – ગુલાબદાસ બ્રોકર (1957)

લીલુડી ધરતી – ચુનીલાલ મડિયા (1964)

લોહીની સગાઈ – ઈશ્વર પેટલીકર (1956)

વળામણા – પન્નાલાલ પટેલ

વાતોનુ વન – બટુકભાઈ ઉમરવાડિયા (1924)

વિરાજવહુ (અનુવાદ) – મહાદેવભાઇ દેસાઇ (1924)

વેવિશાળ – ઝવેરચંદ મેઘાણી (1939)

સરસ્વતીચંદ્ર – ગોવર્ધનરામ ત્રિપાઠી (1901)

સરી જતી રેતી – યશોધર મહેતા (1957)

સૌરાષ્ટ્રની રસધાર – ઝવેરચંદ મેઘાણી (1922)

નાટક

આગગાડી – ચંદ્રવદન મહેતા (1952)

કાન્તા  – મણિલાલ નભુભાઈ દ્વિવેદી (1882)

જયાજયંત – નાનાલાલ (1924)

જવનિકા – જયંતિ દલાલ (1941)

પરી અને રાજકુમાર – રમણલાલ વસંતલાલ દેસાઇ

પૌરાણિક નાટકો – કનૈયાલાલ મુનશી (1972)

પ્રવેશ બીજો – જયંતિ દલાલ (1956)

પ્રવેશ ત્રીજો – જયંતિ દલાલ (1956)

બારણે ટકોરા – ઉમાશંકર જોશી (1936)

ભટ્ટનું ભોપાળું – નવલરામ લક્ષીરામ (1867)

મુદ્રા રાક્ષસ – કેશવ હ.  ધ્રુવ (1889)

મેના ગુર્જરી – રસીકલાલ  પરીખ

મોરના ઈંડા – કૃષ્ણલાલ શ્રીધરાણી (1933)

રાઈનો પર્વત – રમણલાલ નીલકંઠ (1914)

લક્ષ્મી નાટક – દલપતરામ (1850)

સત્યભામારોષપ્રદર્શન – પ્રેમાનંદ

સામાજિક નાટકો – કનૈયાલાલ મુનશી (1933)

કવિતા

આ તન રંગ પતંગ સરીખો – બ્રહ્માનંદ

ઇલા કાવ્યો – ચંદ્રવદન મહેતા (1933)

કડવી વાણી – સુદરમ (1933)

કાદંબરી – ભાલણ

કાફી – ધીરો

કુંવરબાઈનું મામેરું – પ્રેમાનંદ

કેકારવ – કલાપી (1903)

કોઈનો લાડકવાયો – ઝવેરચંદ મેઘાણી (1931)

કોડિયા – કૃષ્ણલાલ શ્રીધરાણી (1933)

ગંગોત્રી – ઉમાશંકર જોશી (1938)

ગોવિંદો પ્રાણ અમારો – મીરાંબાઈ

(એક જ દે) ચિનગારી – હરિહર પ્રા. ભટ્ટ (1934)

છંદોલય – નિરંજન ભગત (1949)

જૂનું થયું દેવળ – મીરાંબાઈ (1862)

દર્શનિકા – અરદેશર ખબરદાર (1931)

દલપતકાવ્ય – દલપતરામ (1879)

દશમસ્કંધ – પ્રેમાનંદ (1872)

નર્મકવિતા – નર્મદ (1863)

નવા ગીતો – ત્રિભુવન વ્યાસ

નળાખ્યાન – પ્રેમાનંદ (1862)

નૂપુરઝંકાર – નરસિંહરાવ દિવેટિયા (1914)

પૂર્વાલાપ – મણિશંકર ર. ભટ્ટ (1923)

પ્રભાતિયાં – નરસિંહ મહેતા

ભણકાર – બળવંતરાય ક. ઠાકોર (1917)

યુગવંદના – ઝએવેરચંદ મેઘાણી (1935)

રાસ અને ગરબી – દયારામ

વિશ્વશાંતિ – ઉમાશંકર જોશી (1932)

વૈષ્ણવજન – નરસિંહ મહેતા

શેષના કાવ્યો – શેષ ‘ રામનારાયણ વિશ્વનાથ પાઠક (1937)

સિંહાસન બત્રીસી – શામળ ભટ્ટ

સીતાહરણ – કર્મણ મંત્રી (1511)

સુદામા ચરિત – પ્રેમાનંદ

સોનેટમાળા – બળવંતરાય ક, ઠાકોર (1935)

સ્નેહમુદ્રા – ગોવર્ધનરામ ત્રિપાઠી (1889)

સ્ત્રોતસ્વિની – દામોદર ખુશાલકર બોટાદકર (1918)

હરિનો મારગ – પ્રિતમદાસ

હરિસંહિતા – નાનાલાલ (1959)

વિવિધ

અપ્સરા – રમણલાલ વસંતરાય દેસાઇ (1943)

અરુણનું અદભૂત સ્વપ્ન – હંસાબેન મહેતા (1934)

આત્મકથા – ગાંધીજી (1928)

આપણો ધર્મ – આનંદશંકર ધ્રુવ (1916)

ઈશ્વરનો ઇન્કાર – નરસિંહભાઈ ઇ પટેલ (1942)

કચ્છનું સાંસ્ક્રુતિક દર્શન  – રામસિંહજી રાઠોડ (1959)

ગુજરાતની કીર્તિગાથા – કનૈયાલાલ મુનશી (1952)

ગુજરાતનાં તીર્થસ્થાનો – દુર્ગશંકર શાસ્ત્રી (1928)

ગુજરાત સર્વસંગ્રહ – નર્મદ (1887)

ગુજરાતી કોશ – ગુજરાત વિદ્યાસભા (1923)

ગુજરાતી વિશ્વકોશ – 1989 થી ચાલુ

જનાન્તિકે – સુરેશ જોષી (1965)

જીવનનો આનંદ – કાકાસાહેબ કાલેલકર  (1936)

જોડણીકોશ – ગુજરાત વિદ્યાપીઠ (1929)

જ્ઞાનકોશ – શ્રીધર વ્યંકટેશ કેતકર (1929)

જ્ઞાનચક્ર – રતનજી ફરમાજી શેઠના (1901)

નર્મકોશ – નર્મદ

નવલગ્રંથાવલિ – નવલરામ લક્ષ્મીરામ (1891)

નીતિશિક્ષણ – આનદશંકર ધ્રુવ (1911)

પૂર્ણયોગ – અંબાલાલ બાલકૃષ્ણ પુરાણી (1922)

બૃહત્પિંગળ – રામનારાયણ વિશ્વનાથ પાઠક (1955)

બ્રાહ્મધર્મ – ગટુભાઈ ગો. ધૃ. (1929)

ભગવદગોમંડળ – ચંદુલાલ પટેલ અને ભગવતસિંહ સંગ્રામસિંહ (1944)

મહાદેવભાઈની ડાયરી – મહાદેવ દેસાઇ (1948)

માણસાઈના દીવા – ઝવેરચંદ મેઘાણી

રેખાચિત્રો – લીલાવતી મુનશી (1925)

લોકગંગા – મહેન્દ્ર મેઘાણી

વનસ્પતિશાસ્ત્ર – જયકૃષ્ણ ઇન્દ્રજી (1924)

શુભસંગ્રહ – સસ્તું સાહિત્ય

સત્યાર્થપ્રકાશ – દયાનંદ સરસ્વતી (1906)

સમૂળી ક્રાંતિ  – કિશોરીલાલ મશરૂવાળા (1948)

સંસારમાં સ્વર્ગ – અમૃતલાલ સુંદરજી પઢિયાર (1906)

સોરઠ તારા વહેલા પાણી – ઝવેરચંદ મેઘાણી

સ્વૈરવિહાર – રામનારાયણ વિશ્વનાથ પાઠક (1930)

હિમાલયનો પ્રવાસ – કાકાસાહેબ કાલેલકર (1923)

હિંદ સ્વરાજ – ગાંધીજી (1923)

સાહિત્ય સંસ્થાઓ

ગુજરાત વિદ્યાસભા, અમદાવાદ સ્થાપના : 1848

ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર 1961

ગુજરાત સાહિત્ય સભા, અમદાવાદ, 1898

ગુજરાતી લેખક મંડળ, અમદાવાદ, 1992

ગુજરાતી સાહિત્ય પરિષદ,  અમદાવાદ

ગોવર્ધનરામ સાહિત્ય સભા, નડિયાદ

નર્મદ સાહિત્ય સભા, સુરત, 1923

પ્રેમાનંદ સાહિત્ય સભા, વડોદરા, 1916

ફાર્બસ ગુજરાતી સભા, સૂરત. 1865

રાજકોટ સાહિત્ય પરિષદ રાજકોટ લેખક મિલન, મુંબઈ.

Total Page Visits: 1408 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!