ચિત્તો : હાલમાં આ પ્રાણી ભારતમાંથી લુપ્ત થયેલ છે

Spread the loveએક સમયે સમગ્ર ગુજરાત સહિત ભારતભરમાં જોવા મળતો ચિત્તો છેલ્લી સદીના બીજા દસકા સુધી ગુજરાતમાં અસ્તિત્વમાં હતો અને 1942 માં ગુજરાતમાં છેલ્લા ચિત્તાનો શિકાર થયેલો. હાલમાં આ પ્રાણી ભારતમાંથી લુપ્ત થયેલ છે. તે મોટેભાગે ઓછી ઊંચાઈ ની ટેકરીઓવાળા આછા ઘાસ વાળા, ઓછી ઝાડીવાળા વિસ્તારમાં જોવા મળતા. ‘ચિત્તા’ કે’Cheetah’ શબ્દ મૂળ સંસ્કૃત શબ્દ ‘ચિત્રકાયા’ … Continue reading ચિત્તો : હાલમાં આ પ્રાણી ભારતમાંથી લુપ્ત થયેલ છે