પથારી ત્યાગનો પૂર્વાર્ધ ~ નટવર પંડ્યા – (હાસ્યલેખ)

Spread the love શિયાળની વહેલી સવારે વહેલા ઉઠવાના સંદર્ભે જ શ્રી રતિલાલ બોરીસાગરે લખ્યું છે, “પથારી છોડવા બેસું તો વરસોના વરસ લાગે.’ આમ, શિયાળામાં બ્રાહ્મમુહૂર્તમાં જો કોઈ પથારી છોડવાનું કહે તો પથારી ફરી જાય. કારણ કે બ્રહ્મમુહૂર્તમાં જ મનુષ્યે નિદ્રાના ઉચ્ચત્તમ શિખરો સર કર્યા હોય છે. શિયાળની વહેલી સવાર એ ઊંઘનો સુવર્ણયુગ ગણાય છે. જેમ … Continue reading પથારી ત્યાગનો પૂર્વાર્ધ ~ નટવર પંડ્યા – (હાસ્યલેખ)