ભરત વિંઝુડા : પોતાની જાતમાં કલમ બોળીને લખનાર કવિ ~ રમેશ પારેખ

Spread the loveઆઠમા દાયકામાં ગુજરાતી સાહિત્યના આકાશમાં ચમકવા માંડેલી નવી અને સશક્ત કલમોમાં જેને મોખરાની હરોળમાં મૂકવી પડે તેવી એક કલમ ભરત વિંઝુડાની છે. ભરત વિંઝુડા આમ તો અછાંદસ આદિ પણ લખે છે પરંતુ તેને વિશેષ રૂપે ફળી છે ગઝલ. એનું કારણ સ્પષ્ટ છે. આ કવિ પોતાની જાતમાં કલમ બોળીને લખે છે. શૂન્યતા, એકાંત, અંધારું, … Continue reading ભરત વિંઝુડા : પોતાની જાતમાં કલમ બોળીને લખનાર કવિ ~ રમેશ પારેખ