મીરાંની રહી મહેક – દિલીપ રાણપુરા

Spread the loveત્રીસમી માર્ચે અમે નીકળીએ છીએ. વીરમગામથી રિઝર્વેશનના ડબ્બામાં અમારી બેઠક ઓર ગોઠવાઈએ છીએ. સવિતા શાંત બેઠી છે. હું પણ ચૂપ છું. થોડી વારે અમારી સામેની બેઠક પર પ્રવાસીઓ આવે છે. તેમની સાથેનો સાજસામાન જોતાં તેઓ કોઈક ગાયક મંડળીના સભ્યો હોય એવું લાગે છે; પણ કોઈનું વ્યક્તિત્વ  પ્રભાવિત કરે તેવું નથી લાગતું. થોડો અણગમો, … Continue reading મીરાંની રહી મહેક – દિલીપ રાણપુરા