રામાયણ : માનવજીવનનું પુરાતન અને અદભૂત મહાકાવ્ય

Spread the loveવિશ્વનું ખૂબ જ પુરાતન અને અદભૂત મહાકાવ્ય કદાચ વાલ્મીકિ રામાયણ છે. તે આદિકાવ્ય – પહેલું કાવ્ય કહેવાય છે. રામાયણ માનવજીવનનું અસરકારક રીતે ઘડતર કરે છે. પતિ પત્ની, મા બાપ ને બાળકો, ભાઈ – બહેન અને મિત્ર – દુશ્મન સૌની બોધદાયક કથાઓ રામાયણમાં છે. રામાયણનો ઉદભવ એક વખતે નારદને વાલ્મીકિએ પ્રશ્ન કર્યો, “ હે … Continue reading રામાયણ : માનવજીવનનું પુરાતન અને અદભૂત મહાકાવ્ય