કમર નો દુ:ખાવાના કારણો, જરૂરી ઉપાયો અને ફરી દુખાવો ના થાય તે માટે શું કાળજી લેવી

Spread the loveદર પાંચમાંથી ચાર માણસને (૮૦%) કમરના દુ:ખાવાનો ક્યારેકને ક્યારેક તો અનુભવ થઈ જ ચૂક્યો હોય છે. ઘણીવાર કમરના દુ:ખાવાની આપણને પહેલેથી જ ચેતવણી મળે છે. પણ કમર જ્યાં સુધી કામ આપ્યા કરે ત્યાં સુધી આપણે તે તરફ બિલકુલ ધ્યાન નથી આપતાં. ત્યારે પણ આપણે તો આપણી રોજબરોજની ટેવ પ્રમાણ જ કામ કર્યા કરીએ … Continue reading કમર નો દુ:ખાવાના કારણો, જરૂરી ઉપાયો અને ફરી દુખાવો ના થાય તે માટે શું કાળજી લેવી