મકરંદ દવે – બ્રહ્મજ્ઞને શિરે શારદામ્બાની કૃપા

Spread the loveમકરંદ દવે પુસ્તક ‘આભલાં’માં એક પ્રસંગ વર્ણવતા લખે છે કે.. ઉત્તર કાશીના સ્વામી તપોવનજીમાં બ્રહ્મદર્શન, ભક્તિભાવ અને લોકકલ્યાણની ભાવનાનો ત્રિવેણી-સંગમ થયો હતો. સામાન્ય રીતે બ્રહ્મજ્ઞ ભાવમય નથી હોતા, પણ સ્વામી તપોવન વેદાંતના ફૂટ પ્રશ્નો સહજપણે ઉકેલી આપતા એવી જ રીતે દેવપ્રતિમા સમક્ષ સાષ્ટાંગ પ્રણિપાત કરતા. તેમણે સંસ્કૃતમાં લખેલી આત્મકથા ‘ હિમગિરિદર્શન’ અને ‘ઈશ્વરદર્શન’નો … Continue reading મકરંદ દવે – બ્રહ્મજ્ઞને શિરે શારદામ્બાની કૃપા