શ્રી વલ્લ્ભ ભટ્ટ રચિત આનંદનો ગરબો આઈ આજ મુંને આનંદ, વાધ્યો અતિ ઘણો મા,ગાવા ગરબા છંદ, બહુચર માત તણો મા. ૧ અળવે આળ પંપાળ, અપેક્ષા જ આણી મા,છો ઇચ્છા પ્રતિપાળ, દ્યો અમૃતવાણી મા. ૨ સ્વર્ગ મૃત્યુ પાતાળ, વાસ સકળ તહારો મા,બાળ કરી સંભાળ, કર ઝાલો મ્હારો મા. ૩ તોતળા જ મુખ તન્ન, તાતો તોય કહે […]
Browsing Category: અધ્યાત્મ
અધ્યાત્મ / સાહિત્ય-લેખો
અખો : તત્વજ્ઞાન અને ભક્તિ એ બંનેનું સંમિશ્રણ ધરાવતો કવિ
અખો : તત્વજ્ઞાન અને ભક્તિ એ બંનેનું સંમિશ્રણ ધરાવતો કવિ ? ગુજરાતનાં ભક્ત કવિ અખા નો જન્મ અમદાવાદ પાસે જેતલપુર ગામમાં આશરે સાડા ત્રણસો વર્ષ ઉપર થયો હતો, તે જાતે સોની હતો. તેના જીવનસમયનો નિર્ણય બાહ્ય સાધનોથી થઈ શકે તેમ નથી; પણ તેના ગ્રંથો ઉપરથી જાણવા મળે છે કે તેનો સમય ઇ.સ. -1615 થી 1675 […]
અધ્યાત્મ
ગુરુ નાનક દેવ
ગુરુ નાનકનો જન્મ સંવત 1526માં રાઈભોઇની તલવંડીમાં જે આજે (નાનકાના સાહેબ) તરીકે પ્રખ્યાત છે ત્યાં પિતા બેદી કાલૂચંદ પતવારી અને માતા તૃપ્તાજીને ઘેર થયો હતો. ગુરુ નાનક દેવનું બાળપણ નાનકજી શાંત સ્વભાવના હતા. તેમને ગોપાલ પંડિત પાસે હિન્દી ભણવા બેસાડયા તથા વૃજલાલ પંડિત પાસે સંસ્કૃત અને મૌલવી કુતબુદ્દીન સાહેબ પાસે ફારસી ભણવા બેસાડયા. પરંતુ ગુરુનાનકદેવે […]