Browsing Category: અધ્યાત્મ

ગુરુ નાનક દેવ

ગુરુ નાનકનો જન્મ સંવત 1526માં રાઈભોઇની તલવંડીમાં જે આજે (નાનકાના સાહેબ) તરીકે પ્રખ્યાત છે ત્યાં પિતા બેદી કાલૂચંદ પતવારી અને માતા તૃપ્તાજીને ઘેર થયો હતો. ગુરુ નાનક દેવનું બાળપણ નાનકજી શાંત સ્વભાવના હતા. તેમને ગોપાલ પંડિત પાસે હિન્દી ભણવા બેસાડયા તથા વૃજલાલ પંડિત પાસે સંસ્કૃત અને મૌલવી કુતબુદ્દીન સાહેબ પાસે ફારસી ભણવા બેસાડયા. પરંતુ ગુરુનાનકદેવે […]

રામાયણ રામ

રામાયણ : માનવજીવનનું પુરાતન અને અદભૂત મહાકાવ્ય

વિશ્વનું ખૂબ જ પુરાતન અને અદભૂત મહાકાવ્ય કદાચ વાલ્મીકિ રામાયણ છે. તે આદિકાવ્ય – પહેલું કાવ્ય કહેવાય છે. રામાયણ માનવજીવનનું અસરકારક રીતે ઘડતર કરે છે. પતિ પત્ની, મા બાપ ને બાળકો, ભાઈ – બહેન અને મિત્ર – દુશ્મન સૌની બોધદાયક કથાઓ રામાયણમાં છે. રામાયણનો ઉદભવ એક વખતે નારદને વાલ્મીકિએ પ્રશ્ન કર્યો, “ હે માન્યવરઋષિ ! […]

ક્યાં છે કચાશ? – મકરંદ દવે

એમનું નામ લાલાબાબુ. બંગાળના મોટા જમીનદાર. સ્વભાવે કડક, વર્તાવે ક્રૂર. જુલમથી પ્રજામાં જાણીતા. એક દિવસે તે બગીમાં જતા હતા. રસ્તા પરના ઘરમાં એક છોકરીને પોતાના પિતાને કહેતી સાંભળી : ‘બાપુ, સાંજ પડી ગઈ. હજી દીવો નથી કર્યો?”લાલાબાબુને એ વચનની ચોટ લાગી ગઈ. જીવનની સાંજ પડી તોય પોતે અંતરમાં દીવો નહોતો કર્યો. પોતાનાં કર્મોનો ચિતાર મન […]

error: Content is protected !!