Browsing Category: આધ્યાત્મ

મહાભારત

મહાભારત : પર્વો, આવૃતિઓ, રાજ્યશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, ધર્મશાસ્ત્ર ગ્રંથ

મહાભારતની વાતો આજે પણ એવી જ સંવેદનાથી થાય છે. સમસ્ત ભારતના સાહિત્ય અને કલાજગતને આજે પણ આ કથાવસ્તુમાંથી પ્રેરણા મળે છે. પાંડવો સાથે સંકળાયેલાં સ્થાનો આખાયે દેશમાં બતાવવામાં આવે છે. દંતકથા અને ઈતિહાસ જ્યાં હજુ જુદાં નથી પડ્યાં તે દૂર સુદૂરના ધૂંધળા ભૂતકાળની આ કથા છે. એક એવા સમયની કથા છે જ્યાં કલ્પના કે વાસ્તવિકતાનો […]

પ્રાર્થનાની પળો વિશે – ગુલાબદાસ બ્રોકર

નાનો હતો ત્યારે ધર્મના સંસ્કાર ઘણા હતા. મા હતાં, પિતાજી નહોતા. માનો સમય…. સવારે, બપોરે, રાતે, ઉપાશ્રયમાં જાય. સાધ્વીજીઓ રાતે કથાવાર્તા કહે. સાધુઓ સવારે, બપોરે વ્યાખ્યાન વાંચે. હું ત્યારે શાળામાં હોઉં, પણ રાતે તો અચૂક મા સાથે સાધ્વીજીઓ પાસે ગયો જ હોઉં. પોરબંદર ગામમાં. મન ઉપર એ બધી વાતોના, કથાઓના સંસ્કાર પડે. શ્રદ્ધાના સંસ્કાર પડે. […]

પ્રેમયોગની પૂર્વતૈયારી – સ્વામી વિવેકાનંદ

ભક્તિયોગની શ્રેષ્ઠ વ્યાખ્યા આ શ્લોકમાં મળી આવે છે : या प्रीतिरविवेकानां विषयेष्वनपायिनी ।त्वामनुस्मरतः सा मे हृदयान्माडपसर्पतु ।। ‘અવિવેકી મનુષ્યોને વિષયોમાં જેવી ગાઢ પ્રીતિ લાગેલી હોય છે, મને તમારા સ્મરણમાં લાગતી તેવી ગાઢ પ્રીતિ, મારા હૃદયમાંથી ન નીકળી જાઓ. કદાપિ ન નીકળી જાઓ.’ જે મનુષ્યોની વિવેકબુદ્ધિ સજાગ ન હોય તેવા લોકો દુન્યવી વિષયો, જેવા કે લક્ષ્મી, […]

error: Content is protected !!