Browsing Category: આધ્યાત્મ

મકરંદ દવે – બ્રહ્મજ્ઞને શિરે શારદામ્બાની કૃપા

મકરંદ દવે પુસ્તક ‘આભલાં’માં એક પ્રસંગ વર્ણવતા લખે છે કે.. ઉત્તર કાશીના સ્વામી તપોવનજીમાં બ્રહ્મદર્શન, ભક્તિભાવ અને લોકકલ્યાણની ભાવનાનો ત્રિવેણી-સંગમ થયો હતો. સામાન્ય રીતે બ્રહ્મજ્ઞ ભાવમય નથી હોતા, પણ સ્વામી તપોવન વેદાંતના ફૂટ પ્રશ્નો સહજપણે ઉકેલી આપતા એવી જ રીતે દેવપ્રતિમા સમક્ષ સાષ્ટાંગ પ્રણિપાત કરતા. તેમણે સંસ્કૃતમાં લખેલી આત્મકથા ‘ હિમગિરિદર્શન’ અને ‘ઈશ્વરદર્શન’નો ‘વૉન્ડરિંગ્સ ઇન […]

સ્વામી તૂરીયાનંદ – મકરંદ દવે

ઋષિ કવિ શ્રી મકરંદ દવે સાંઇ સ્વામી તૂરીયાનંદનો એક પ્રસંગ જણાવે છે કે, સ્વામી તૂરીયાનંદ રામકૃષ્ણ પરમહંસના શિષ્ય. સ્વામી વિવેકાનંદના આગ્રહથી અમેરિકા ગયા. ત્યાં એકાંત સ્થળે શાંતિ આશ્રમની સ્થાપના કરી. ધ્યાન, ગીતાપાઠ અને ભજન-ભક્તિમાં થોડા શિષ્યો સાથે સમય ગાળે. એક દિવસ સ્વામીને સર્પ કરડ્યો. સર્પ ઘણો ઝેરી હતો. શિષ્યો મૂંઝાઈ ગયા. આશ્રમથી નજીકમાં નજીક ગામડું […]

error: Content is protected !!