માયાનગરી મુંબઈને મા સરસ્વતી અને લક્ષ્મીનું વરદાન એક સાથે મળ્યું છે. આર્થિક ઉપાર્જનનો એકપણ વ્યવસાય કે કોઇપણ કલાક્ષેત્રથી આ મહાનગર વંચિત નથી. આવી ફળદ્રુપ જમીનમાંથી આપણી ભાષાનો કવિ ગઝલકાર રાજેશ રાજગોર ગઝલક્ષેત્રે પોતાનો પ્રથમ સંગ્રહ ‘ગઝલ પ્રવેશ’ સાથે પ્રવેશ ત્યારે એનો તો આનંદ જ હોય. મુંબઈ પાસે ગુજરાતી ગઝલનો ખાસ્સો સમૃદ્ધ વારસો છે. અહીંથી આપણને […]
Browsing Category: આસ્વાદ
આસ્વાદ
બાઝ બહાદુર બેઠા છે ડેલીએ – ભરત ખેની
( માંડવ(માંડુ)ના સુલતાન બાઝ બહાદુર અને રૂપમતીના પ્રેમ અને સંગીતપ્રેમની કથા પ્રખ્યાત છે. ઈ.સ. ૧૫૬૧માં અધમખાને (અકબરનો પાલક ભાઈ, મહામ અંગાનો નાનો પુત્ર) માળવા પર આક્રમણ કર્યું અને બાઝ બહાદુર હારે છે. આ ઘટનાની આગલી સાંજ કૈક આવી હતી.) ગીત બાઝ બહાદુર બેઠા છે ડેલીએ.સવા શેર સુંઠ કોની માએ ખાધી કે આવે રૂપારાણીની હવેલીએ.બાઝ બહાદુર […]
આસ્વાદ / ચિત્રકળા / જીવનદર્શન / પરિચય
રાજા રવિ વર્મા
ગુજરાતી ભાષામાં સૌપ્રથમ વખત ભારતની આધુનિક ચિત્રકળાના સમ્રાટ રાજા રવિ વર્માનું જીવનચરિત્ર – લે: ભરત ખેની. ‘રાજા રવિ વર્મા’ આ ગ્રંથ ટૂંક સમયમાં જ પ્રગટ થશે. આપણે ત્યાં જીવનચરિત્ર લખવાની જે પરંપરા છે એનાથી તદ્દન જુદું કહી શકાય એવું આ સંશોધનાત્મક વૃતાંત હશે. સંસ્કૃત, મરાઠી, હિન્દી, ગુજરાતી મલયાલમ અને અંગ્રેજી ભાષાના આ સંદર્ભના ઘણા […]