ગઝલસર્જન કરનારાએ બાહ્ય ઉપકરણો સમા છં, રદીફ, કાફિયા, મત્લા વગેરેનો મલાજો પૂરેપૂરો જાળળતાં રહી, અંતઃસ્તત્વના ને ચમત્કૃતિના સ્તરે અભિવ્યક્તિમાં અભિનિવેશ દાખવતા રહેવાનો પડકાર ઉઠાવવાનો હોય છે.ગઝલના બંધારણમાં નાનકડી હેરફેર કરીને કે અંતઃસ્તત્વની અભિવ્યક્તિના પ્રદર્શનમાં નાવીન્ય લાવીને પ્રયોગશીલતાની કસોટી પેપર ગઝલને કસવાના છૂટક પ્રયત્નો થતા રહ્યા છે પરંતુ એકંદરે ગઝલ એના મૂળતઃ સ્વરૂપે સેવાતી રહી છે. […]
Browsing Category: આસ્વાદ
આસ્વાદ
ભરત વિંઝુડા : પોતાની જાતમાં કલમ બોળીને લખનાર કવિ ~ રમેશ પારેખ
આઠમા દાયકામાં ગુજરાતી સાહિત્યના આકાશમાં ચમકવા માંડેલી નવી અને સશક્ત કલમોમાં જેને મોખરાની હરોળમાં મૂકવી પડે તેવી એક કલમ ભરત વિંઝુડાની છે. ભરત વિંઝુડા આમ તો અછાંદસ આદિ પણ લખે છે પરંતુ તેને વિશેષ રૂપે ફળી છે ગઝલ. એનું કારણ સ્પષ્ટ છે. આ કવિ પોતાની જાતમાં કલમ બોળીને લખે છે. શૂન્યતા, એકાંત, અંધારું, રેતી,સૂરજ, મૃગજળ […]
આસ્વાદ
રાતનાં અબોલ કહેણ – માધવ રામાનુજ
વન વચોવચ ખેતર ઊભાં ગામ વચોવચ મેડી,એમ થાતું કે સ્હેજ ઝૂકીને ખીણ આખી લઉં તેડી. ચારને ભારે લચક લચક થાઉં નેમૂઆં ઝાડવાં નફટ આંખ ફાડીને જોઈ રહે,મારી ઝાંઝરીયુંનું રણકી જોબન વાયરે ઊડ્યું જાય;હાય રે, મારા પગને ભૂંડી ધૂળની લાગે નજર,મારાં પગલાં સૂંઘી પાછળ પાછળ આવતા ચીલાદોડતા આગળ થાય.ગામને ઝાંપે આઘું ઓઢી ઘરની ભૂલું કેડી.એમ થાતું […]