Browsing Category: કાકાસાહેબ કાલેલકર

કઠોર કૃપા – કાકાસાહેબ કાલેલકર

એક ગરાસીયા કુટુંબ વખો પડતાં બહુ જ ગરીબાઈમાં આવી પડ્યું. ઘરની ચીજવસ્તુ છાનીમાની વેચી ઘણા દિવસ કાઢ્યા. પછી તો વેચવા માટે પણ કશું ન રહ્યું. તેમના આંગણામાં એક સરગવાનું ઝાડ હતું. સરગવાને શીંગો થઇ હતી. પણ પંડે બજારમાં વેચવા જાય તો ઘરની લાજ જાય એમ માની રાતની વેળાએ શીંગો ઉતારી એક કાછિયાને, એ આપે એટલા […]

લુચ્ચો વરસાદ કાકાસાહેબ કાલેલકર

લુચ્ચો વરસાદ – નિબંધ – કાકાસાહેબ કાલેલકર

હું તો હવેથી આ વરસાદ સાથે નથી રમવાનો. એ બહુ લુચ્ચો છે. બપોરે હું સુઈને ઊઠ્યો ત્યારે બારણાં  બંધ હતાં. બહાર વરસાદ વરસતો હતો તેનો અવાજ આવતો હતો. મને લાગ્યું  કે તે હસે છે. ખરેખર એના અવાજ ઉપરથી તો તે હસતો જ જણાતો હતો. હું દોડતો દોડતો બહાર તેની સાથે રમવા માટે ગયો. ત્યાં જઈને […]

અવ્યક્ત સૌંદર્ય

અવ્યક્ત સૌંદર્ય – નિબંધ – કાકાસાહેબ કાલેલકર

અવ્યક્ત સૌંદર્ય – નિબંધ – કાકાસાહેબ કાલેલકર કોઈ પણ દર્શનમાં આકૃતિ, ગતિ, માર્દવ યા કાઠિન્ય, રંગ અને કાંતિનું જ વર્ણન આવવાનું. એની બહારનું કેટલુંય સૌંદર્ય આપણે પ્રતિદિન નજરે જોઈએ છીએ પણ તેનું પૃથ્થકરણ કરી તેની જુદી જુદી છટાઓ માટે સર્વમાન્ય સંજ્ઞાઓ ભાષાએ નક્કી કરેલી ન હોવાથી તેનું વર્ણન આપણે શબ્દોમાં કરી શકતા નથી. મૂંગાને એકાદ […]

error: Content is protected !!