Browsing Category: કાવ્ય સંગ્રહ

‘ગૌરાંગ’ના હિસ્સાનો સૂરજ

ઝાડ પહેલાં મૂળથી છેદાય છે,એ પછીથી બારણું થઈ જાય છે. આ ગગનચુંબી ઘેરો સર્જાય છે,આભ તો પંખીનું ઓછું થાય છે. એમને તું કેમ છત્રી મોકલે ?જે અહીંયા જાણીને ભીંજાય છે. સ્વપ્ન જેવું હોય શું એ બાળને?ડાળે જેનું ઘોડિયું બંધાય છે. આજ ઈચ્છાનાં હરણ હાંફો નહીં,ખૂબ પાસે જળ સમું દેખાય છે. કોઈને પથ્થર હ્રદય કહેશો નહીં.આસું […]

ત્રિવેદી હર્ષિદા દીપક – દર્પણ થી મુખ મોડી બેઠા.

દર્પણ થી મુખ મોડી બેઠાકેમ મને તરછોડી બેઠા? હર્ષિદા દીપક ત્રિવેદી આ અને આવી અનેક રચનાઓના રચયિતા સાહિત્ય જગતમાં આદરભર્યું સ્થાન ધરાવતા રાજકોટ નિવાસી યુવા કવયિત્રી લેખક સર્જક હર્ષિદા દીપક ત્રિવેદીનો ‘સાહિત્ય સેતુ’, રાજકોટની પરિચય શૃંખલામાં પરિચય મેળવીશું. પિતાજી નાટ્યકાર હોવાને લીધે ગળથુથીમાં જ સાહિત્યનો વારસો મળેલ અને સોનામાં સુગંધ ભળે તેમ લગ્ન થયા બાદ […]

હર્ષદ ચંદારાણા- દિવસોએ પાંખો પહેરી છે

અમરેલી ઘરેણું કવિ શ્રી હર્ષદ ચંદારાણાનો આજે તારીખ 26/06/ જન્મદિવસ છે ત્યારે કવિના ગઝલ સંગ્રહ ‘દિવસોએ પાંખો પહેરી છે’ની એક ગઝલ રચના જોઇએ. ઘૂંટડો પીવાય એમ બનેબાકીનું ઢોળાય એમ બને વરસતો વરસાદ શાંત થયોમન છતાં મૂંઝાય એમ બને સાવ સજ્જડ દ્વાર ખૂલી ગયાંપાંપણો ના ખોલાય એમ બને આ મળેલા હાથ, ના છૂટશેશ્વાસ છૂટી જાય એમ […]

error: Content is protected !!