Browsing Category: કુદરત

ગેંડો

ગેંડો ‘રાઈનોસોરસ’ : શાકાહારી અને તાકાતવર પ્રાણી

આપણી પૃથ્વી ઉપર હાથી પછીનું તાકાતવર પ્રાણી ગેંડો છે. ‘રાઈનોસોરસ’ શબ્દ ગ્રીક ભાષામાંથી લેવામાં આવ્યો છે. ‘રાઈનો’નો અર્થ નાક થાય છે. અને ‘સોરસ’નો અર્થ શીંગ થાય છે. ગેંડો ખુબ વિશાળ, શીંગડાવાળું અને થાંભલા જેવાં પગ ધરાવતું પ્રાણી છે. સફેદ ગેંડા તમને આ વાત જાણીને નવાઈ લાગશે કે ગેંડાના નાક ઉપરનું શિંગડુ હકીકતમાં તો વાળનો એક […]

પતરંગો

પતરંગો – એક સુંદર પક્ષી – જોવાનું ચુકતા નહિ

નીલકંઠ નામ એક બીજા પંખીને પણ અપાયું છે. અને એની દાઢી ને ગળું વાદળી છે. પણ પતરંગો નામ જ વધારે ઠીક છે. કારણ કે એ ઉડવામાં એવું કુશળ છે કે કોઈ પતંગ પણ એવું સરસ ન ઊડી શકે. આમ તો ૬ થી ૭ ઇંચનું (૧૫ થી ૧૭ સે.મી.નું), આખું લીલી-ચકલી જેવડું લાગતું પંખી તાર પર […]

સિંહ

સિંહ : ‘સાવજ’, ‘કેસરી’ અને ‘વનરાજ’ના નામે જગપ્રસિદ્ધ શિકારી પ્રાણી

સિંહ એક જંગલી શિકારી પ્રાણી છે. સિંહનું મોઢું ભરાવદાર અને કેડ પાતળી હોય છે. સિંહની ડોક પર લાંબા વાળ હોય છે. તેને કેશવાળી કહેવાય છે. સિંહનો રંગ કેસરી હોય છે. તે સ્વભાવે ઉમદા અને ગૌરવવાન પ્રાણી છે. સિંહને અણીદાર તેમજ મજબૂત દાંત હોય છે,અને પગે નહોર હોય છે તેના વડે તે પ્રાણીઓનો શિકાર કરે છે. […]

error: Content is protected !!