Browsing Category: જીવનદર્શન

શ્રી કૃષ્ણ ચરિતમ્ : એક કથાનકનું લાલિત્ય

કવિ શ્રી રાજેશ રાજગોરનું પુસ્તક ‘ શ્રી કૃષ્ણ ચરિતમ્’ હાથમાં આવ્યું. જોતાં વેત જ ગમી ગયું. સુઘડ છપાઈ અને શ્રી કૃષ્ણના વરદ હસ્તમાં વાંસળી સાથે મનોહર મોરપીંછનું મુખપૃષ્ઠ અતિ રમ્ય લાગે છે. કવિએ ‘શ્રી કૃષ્ણ ચરિતમ્’ માટે એ.સી. ભક્તિ વેદાંત સ્વામી પ્રભુપાદના પુસ્તક ‘કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર’નો આધાર લીધો છે અને તે પુસ્તકનો આધાર ‘શ્રીમદ્ […]

રાજા રવિ વર્મા

રાજા રવિ વર્મા

ગુજરાતી ભાષામાં સૌપ્રથમ વખત ભારતની આધુનિક ચિત્રકળાના સમ્રાટ રાજા રવિ વર્માનું જીવનચરિત્ર – લે: ભરત ખેની.                 ‘રાજા રવિ વર્મા’ આ ગ્રંથ ટૂંક સમયમાં જ પ્રગટ થશે. આપણે ત્યાં જીવનચરિત્ર લખવાની જે પરંપરા છે એનાથી તદ્દન જુદું કહી શકાય એવું આ સંશોધનાત્મક વૃતાંત હશે. સંસ્કૃત, મરાઠી, હિન્દી, ગુજરાતી મલયાલમ અને અંગ્રેજી ભાષાના આ સંદર્ભના ઘણા […]

કવિ દાદ

કવિ દાદ શબ્દ બ્રહ્મમાં લીન

કવિ દાદુદાન પ્રતાપદાન મીસણ (ગઢવી કવિ દાદ વેરાવળ તાલુકાના ઇશ્વરીયા ગામે ૧૯૪૦માં કવિનો જન્મ થયો. ફોર્મલ શિક્ષણ સામાન્ય પરંતુ કવિત્વ શક્તિ અસાધારણ. સાત દાયકાથી વધારે અર્થપૂર્ણ આયુષ્યમાં કવિશ્રીએ આઠ જેટલા કાવ્ય સંગ્રહોની અમૂલ્ય તથા ચિરંજીવી ભેટ સમાજને ચરણે ઘરી છે. છેલ્લી અડધી સદીથી પોતાના મધુર કંઠેથી સાહિત્ય તથા કાવ્યોની રસલ્હાણ પીરસે છે. કવિનું જાહેર અભિવાદનમુંબઇમાં […]

error: Content is protected !!