Browsing Category: નવલિકા

હિંમત : મારો દોસ્ત – મોહમ્મદ માંકડ

એકલો એકલો વિચારું છું ત્યારે લાગે છે કે હું શક્તિશાળી હોઉં કે ન હોઉં, પણ ભાગ્યશાળી તો જરૂર છું. ઉંમર નાની હોવા છતાં માણસોને ઈર્ષ્યા આવે એટલી કીર્તિ – જેનો લાગવગ તરીકે ઉપયોગ થઈ શકે એવી કીર્તિ – મેં મેળવી છે. ને એટલે જ રોજ કેટલાયે માણસો મારે ત્યાં ધક્કા ખાય છે. લોકોને ધક્કા ખવડાવવામાં […]

તે ઉઘાડે પગે આવ્યો – ગુલાબરાય જોબનપુત્રા

એક ગામમાં એક ડોસો અને ડોસી રહેતાં હતાં. એમને કોઈ સંતાન ન હતું. નાનું મોટું વણાટનું કામ કરતાં અને ગુજરાન ચલાવતાં. દિવાળીનો તહેવાર આવતો હતો. ડોસીએ કહ્યું : ‘દિવાળીનો તહેવાર આવે છે, પણ ઘરમાં કંઈ છે નહિ, શું કરીશું?’ ડોસાએ એક કામળો હજી હમણાં જ પૂરો કર્યો હતો, એટલે કહ્યું : ‘મને કામળો દે, હું […]

પાંદડું

નસીબ આડેનું પાંદડું – યશવંત કડીકર

અમારું નાનું સ્વચ્છ ઘર. આગળની થોડીક જમીન, જે પિતાજીએ ખસની પટ્ટીઓની વાડ બનાવી ઘેરી લીધી હતી. નાની-નાની ક્યારીઓમાં ગુલાબ, ગોટા, મોગરાનાં ફુલ ખીલતાં હતાં. ઘરમાં બા, પિતાજી, મોટોભાઇ ગૌરવ અને હું ગીતા. નાનું અમારું કુટુંબ હતું. પિતાજી શાળામાં શિક્ષક હતા. પિતાજીના ટુંકા પગારમાં બા સરસ રીતે ઘર ચલાવતા હતાં. ગૌરવ ભાઇ ભણવામાં બહુ જ હોંશીયાર […]

error: Content is protected !!