Browsing Category: નિબંધ

અવ્યક્ત સૌંદર્ય

અવ્યક્ત સૌંદર્ય – નિબંધ – કાકાસાહેબ કાલેલકર

અવ્યક્ત સૌંદર્ય – નિબંધ – કાકાસાહેબ કાલેલકર કોઈ પણ દર્શનમાં આકૃતિ, ગતિ, માર્દવ યા કાઠિન્ય, રંગ અને કાંતિનું જ વર્ણન આવવાનું. એની બહારનું કેટલુંય સૌંદર્ય આપણે પ્રતિદિન નજરે જોઈએ છીએ પણ તેનું પૃથ્થકરણ કરી તેની જુદી જુદી છટાઓ માટે સર્વમાન્ય સંજ્ઞાઓ ભાષાએ નક્કી કરેલી ન હોવાથી તેનું વર્ણન આપણે શબ્દોમાં કરી શકતા નથી. મૂંગાને એકાદ […]

સુરધનું અને મેઘગર્જના – નિબંધ – કાકાસાહેબ કાલેલકર

સુરધનું અને મેઘગર્જના – કાકાસાહેબ કાલેલકર રાત્રે થોડોક વરસાદ પડવાથી હવામાં ખૂબ ઠંડક હતી. સાંજનું સુંદર ઇન્દ્રધનુષ્ય મનમાંથી સહેજે ખસે એમ ન હતું. જો ઇન્દ્રધનુષ્ય દેખાય તો તે બીજાને દેખાડવું નહીં એવું એક જૂની શિખામણ છે. આનું શું કારણ હશે? સામો માણસ આવીને જુએ ત્યાં સુધીમાં જો એ અદ્રશ્ય થઇ જાય તો મશ્કરી માનીને ચિડાય […]

પ્રભાતની તાજગી

પ્રભાતની તાજગી – કાકાસાહેબ કાલેલકર

પ્રભાતની તાજગી – નિબંધ – કાકાસાહેબ કાલેલકર બે ત્રણ રાત્રે આકાશમાં વાદળાં હોવાથી તારા દેખાતા ન હતા એને લીધે અડવું અડવું લાગતું હતું. જાણે જીવન અલૂણું થઇ ગયું છે, દિવસની સંપૂર્ણતામાં કાંઇક વસ્તુ બાકી રહી ગઈ છે. આજે પરોઢીયે શ્રવણ એટલો ઉપર ચાલ્યો ગયો હતો કે બંધ બારણાના સળિયામાંથી એને બહુ કષ્ટથી હું જોઈ શકાતો […]

error: Content is protected !!