Browsing Category: નિબંધ

વરસાદ

મુસળધાર વરસાદ  : પકૃતિ જુદે જુદે સ્વરૂપે પોતાનો આનંદ અને રોષ

પકૃતિ જુદે જુદે સ્વરૂપે પોતાનો આનંદ અને રોષ પ્રદર્શિત કરે છે. કોઈવાર તે શીળા પવનની લહેરીઓથી આનંદ આપે છે તો કોઈવાર વાવાઝોડાથી ઝાડપાન અને ઘરોને ઉખેડી નાખે છે. કોઈવાર તે ઝીણો ઝરમર વરસાદ વરસાવે છે તો કોઈવાર જળના ધોધ વરસાવે છે. મુસળધાર વરસાદ પડે તે પહેલાં, શીતળ પવન ફૂંકાવા લાગે છે. આકાશમાં વાદળા ઘેરાય છે. […]

ચંદ્રકાન્ત બક્ષી

જૈન ધર્મ વિજ્ઞાન અને તર્કના પાયા ઉપર ઊભો છે – લે. ચંદ્રકાન્ત બક્ષી

જૈન ધર્મ વિજ્ઞાન અને તર્કના પાયા ઉપર ઊભો છે. એ કદાચ એક કારણ છે કે કાળના પ્રવાહો સામે એ આજ સુધી સ્વસ્થતાથી જીવી શક્યો છે અને જીવે છે. જૈનોની શાખા-પ્રશાખાઓ હિન્દુઓ જેવી નથી, પણ મુંબઈના કોઈપણ ગુજરાતી દૈનિક વર્તમાનપત્રની મૃત્યુનોંધો જોવાથી એનો થોડો ખ્યાલ આવી શકે છે. ઓસવાલ પોતાને ક્ષત્રિય કુળના ગણે છે. કચ્છમાં એમની […]

પૈસા

પૈસાનો ઉપયોગ – મહોમ્મદ માંકડ

આધુનિક માનવી માટે પૈસા વિના જીવવું દુષ્કર છે. પૈસા ખોરાક અને પાણી જેટલું જ મહત્વ એના જીવનમાં ધરાવે છે. ભર્તૃહરિએ ધનની ત્રણ ગતિ દાન, ભોગ અને નાશની વાત કરી છે. મહદઅંશે આજે પણ એ વાત સાચી રહી છે, પરંતુ નાણાકીય બાબતો નિષ્ણાતો માટે પણ વધુને વધુ જટિલ બની રહી છે. અર્થશાસ્ત્ર વિષયના કોઈ એક પાસાં […]

error: Content is protected !!