કનૈયાલાલ મુનશી : જીવન કનૈયાલાલ મુનશી ની સાહિત્યપ્રવૃત્તિનો પ્રારંભ પંડિતયુગ અને ગાંધીયુગના સંધિકાળે એટલે તેમની પૂર્વે પાંડિત્ય, પ્રશિષ્ટતા અને ગંભીર જીવનપરામર્શક તત્ત્વાન્વેષી અભિગમનું જેમાં પ્રાધાન્ય એવો ગોવર્ધનયુગ. મુનશીની પ્રવૃત્તિનો પ્રસાર સમગ્ર ગાંધીયુગ દરમ્યાન – અને તે પછીય જેમાં સર્વતીર્થ ગાંધીગંગોત્રીમાંથી પ્રવાહમાન વહેણો અને વલયો જ તત્કાલીન સાહિત્યના પ્રમુખ પ્રેરક-વિધાયક પરિબળો. આમ, મુનશીને બે પ્રચંડ પ્રભાવમૂર્તિઓ […]
Browsing Category: પરિચય
જીવનદર્શન / પરિચય
અહો અહો : શોભિત દેસાઈ – વૈભવી જોષીની કલમે
એક પ્રસ્થાપિત કવિ ને ગઝલકાર તો ખરા જ પણ એમને મુશાયરા માં જયારે એમ કહેતા સાંભળો કે “તાળીઓ પાડો, દાદ આપો દાદ. દાદ આપવા ઉપર ટેક્સ નથી.” ત્યારે આખુંય ઓડિટોરિયમ જોર શોર થી તાળીઓ ના ગગડાટ વચ્ચે ગુંજી ઉઠે. જેમના થી ગઝલવિશ્વને નવી વ્યાખ્યા મળી, એમાં પ્રાણ ફૂંકાયા અને જેમના થકી મુશાયરા ની મહેફિલો માં […]
આસ્વાદ / જીવનદર્શન / પરિચય
સાલીમ અલી કૃત ‘ભારતનાં પક્ષીઓ’ આસ્વાદ : ભરત ખેની
ભારતના વનસ્પતિશાસ્ત્રી,પક્ષીવિદ્દ,પ્રકૃતિવાદી, વન્યજીવન સંરક્ષણવાદી અને ભારતના ‘બર્ડમેન’ તરીકે જાણીતા ડૉ. સાલીમ મોહિઝુદ્દીન અબ્દુલ અલી(૧૮૯૬-૧૯૮૭) પ્રકૃતિના સંરક્ષણ માટે અને પક્ષી વિશેના જ્ઞાન પ્રસારણ માટે આજીવન પ્રયત્નશીલ હતા. તેઓ એકએવી વ્યક્તિ હતા કે જેમણે પોતાના સમગ્ર જીવનકાળ દરમિયાન (પક્ષીઓ માટે) સંપૂર્ણ ભારતનું ભ્રમણ કર્યું હતું. તેઓ ભારતની વનસંપત્તિ અને પક્ષીજગત વિશે સંપૂર્ણપણે જાણકાર હતા. તેમના પક્ષીઓ અંગેના […]