Browsing Category: પરિચય

સિંહ

સિંહ : ‘સાવજ’, ‘કેસરી’ અને ‘વનરાજ’ના નામે જગપ્રસિદ્ધ શિકારી પ્રાણી

સિંહ એક જંગલી શિકારી પ્રાણી છે. સિંહનું મોઢું ભરાવદાર અને કેડ પાતળી હોય છે. સિંહની ડોક પર લાંબા વાળ હોય છે. તેને કેશવાળી કહેવાય છે. સિંહનો રંગ કેસરી હોય છે. તે સ્વભાવે ઉમદા અને ગૌરવવાન પ્રાણી છે. સિંહને અણીદાર તેમજ મજબૂત દાંત હોય છે,અને પગે નહોર હોય છે તેના વડે તે પ્રાણીઓનો શિકાર કરે છે. […]

કાશ્મીરી બાપુ

પૂ. કાશ્મીરીબાપુ : વિચક્ષણ ગિરનારી સંત

પૂ. કાશ્મીરીબાપુ બ્રહ્મલીન થઈ ગયા તેનું પારાવાર દુઃખ થયું છે. ગિરનાર ક્ષેત્રના વર્તમાન સુપાત્ર સંતની ચિર વિદાયથી જાણે એક યુગ પૂરો થયો છે. ભવનાથમાં કોઈપણ યાત્રિક આવે અને કાશ્મીરી બાપુના આશ્રમે ન જાય તો યાત્રા અધુરી જ કહેવાય.કાશ્મીરી બાપુ પાંચ હાથ પૂરા, હાડેતા અને પ્રભાવશાળી સંત હતા. તેમની પાસે બેસવા માત્રથી જ શાંતિ મળી જાય […]

રાજા રવિ વર્મા

રાજા રવિ વર્મા

ગુજરાતી ભાષામાં સૌપ્રથમ વખત ભારતની આધુનિક ચિત્રકળાના સમ્રાટ રાજા રવિ વર્માનું જીવનચરિત્ર – લે: ભરત ખેની.                 ‘રાજા રવિ વર્મા’ આ ગ્રંથ ટૂંક સમયમાં જ પ્રગટ થશે. આપણે ત્યાં જીવનચરિત્ર લખવાની જે પરંપરા છે એનાથી તદ્દન જુદું કહી શકાય એવું આ સંશોધનાત્મક વૃતાંત હશે. સંસ્કૃત, મરાઠી, હિન્દી, ગુજરાતી મલયાલમ અને અંગ્રેજી ભાષાના આ સંદર્ભના ઘણા […]

error: Content is protected !!