Browsing Category: પરિચય

સહજાનંદ સ્વામી

સહજાનંદ સ્વામી : સ્વામિનારાયણ સંપ્રદાયના સ્થાપક

સહજાનંદ સ્વામી :  સ્વામિનારાયણ સંપ્રદાયના સ્થાપક ગુજરાતમાં સર્વત્ર અંધાધૂંધી અને અરાજકતા પ્રવર્તતા હતાં તે સમયે નીલકંઠે – સહજાનંદ સ્વામીએ ગુજરાત – કાઠિયાવાડમાં ધર્મસુધારણનું મહાન કાર્ય બજાવ્યું. નીલકંઠ કોણ ? અયોધ્યા પ્રાંતમાં મનોમતી નદીને કાંઠે આવેલા છપૈયા ગામમાં નિલકંઠનો જન્મ થયો. પિતા હરિપ્રસાદજી પાંડે અને માતા પ્રેમવતીનો નીલકંઠ પર ખૂબ પ્રેમ. કોઇકે તેમને વિષે બચપણમાં જ […]

પક્ષી : ભરત સોહાગીયા

પક્ષી : કાળો જળમાંજર કદ : – સ્થાયી તેતર સાઈઝ – નર ૨૮ સે.મી. અને માદા ૩૧ સે.મી.દેખાવ : – માથું, ગરદન અને છાતી ચળકતા કાળા, પીઠ અને પાંખો લીલાશપડતી ઝગમગતી કાંસાવર્ણી, આંખની પાછળથી ઓડ સુધી સફેદ પટ્ટી ખાસ ઓળખવસવાટ : – તરતી વનસ્પતિસભર જળાશયો અને તળાવોમાંખોરાક : – પાણીની વનસ્પતિના બિયાં, મૂળિયાં, પાણીના જીવ, […]

કનૈયાલાલ મુનશી : ગુજરાતી સાહિત્યનું ઉન્નત શૃંગ

કનૈયાલાલ મુનશી : જીવન કનૈયાલાલ મુનશી ની સાહિત્યપ્રવૃત્તિનો પ્રારંભ પંડિતયુગ અને ગાંધીયુગના સંધિકાળે એટલે તેમની પૂર્વે પાંડિત્ય, પ્રશિષ્ટતા અને ગંભીર જીવનપરામર્શક તત્ત્વાન્વેષી અભિગમનું જેમાં પ્રાધાન્ય એવો ગોવર્ધનયુગ. મુનશીની પ્રવૃત્તિનો પ્રસાર સમગ્ર ગાંધીયુગ દરમ્યાન – અને તે પછીય જેમાં સર્વતીર્થ ગાંધીગંગોત્રીમાંથી પ્રવાહમાન વહેણો અને વલયો જ તત્કાલીન સાહિત્યના પ્રમુખ પ્રેરક-વિધાયક પરિબળો. આમ, મુનશીને બે પ્રચંડ પ્રભાવમૂર્તિઓ […]

error: Content is protected !!