Browsing Category: ભાષા

જોડણી

જોડણી : સરળ ગુજરાતી વ્યાકરણ – તત્સમ, તદ્ભવ શબ્દોની જોડણી

ભાષા સ્પષ્ટ અને સુવાચ્ય લખવા માટે શુદ્ધ જોડણી અનિવાર્ય છે. અશુદ્ધ જોડણીમાં લખાયેલા સારા વિચારો પણ વાચકોને આકર્ષી શકતા નથી. વળી અશુદ્ધ જોડણીથી અર્થનો અનર્થ પણ ઘણી વખતે થઇ જવાનો સંભવ છે. જોડણીમાં સહેજ ફેરફાર થવાથી અર્થ કેવો ફરી જાય છે તે નીચેના ઉદાહરણથી સમજાશે. ખચિત (જડેલું) – ખચીત (ચોક્કસ) શરુ (એક જાતનું વૃક્ષ) – […]

સર્વનામ

સર્વનામ : નામની જગ્યાએ જે શબ્દ વપરાય તે સર્વનામ.

આજે આપણે આ લેખમાં સર્વનામ વિષે ચર્ચા કરીશું. દર્શકે કહ્યું, કેદર્શક આજ જશે નહિ. વનમાળીએ મગનલાલને કહ્યું કે મગનલાલ વનમાળીને બોલાવતો હતો,એ વનમાળી જાણતો નહતો. કેશવલાલ જતો હતો, તેવામાં કેશવલાલ પડી ગયો. આ બધા વાક્યો કઢંગા દેખાય છે ! એકનું એક નામ ફરી ફરીને વાપરવાને બદલે ઉપરનાં વાક્યો નીચે મુજબ બોલાય છે. દર્શકે કહ્યું, કે […]

કૃદંત

કૃદંત : ધાતુ ઉપર પ્રત્યય આવીને જે શબ્દો બને છે ..

ધાતુ ઉપર પ્રત્યય આવીને જે શબ્દો બને છે, પણ જેનાથી વાક્ય બનતું નથી તેનું નામ કૃદંત. કૃદંત ‘હું લખું છું’ એમ બોલવાથી વાક્ય બને છે અને બોલવાનો અર્થ સમજાય છે, પરંતુ ‘હું લખતો,’ ‘હું લખીને’ એ પ્રમાણે બોલવાથી વાક્ય બનતું નથી અને બોલવાનો અર્થ પણ સમજાતો નથી. ‘કાગળ લખીને તેને પોતાનું કામ ઉલટું બગાડ્યું.’ ‘છોકરાં […]

error: Content is protected !!