Browsing Category: રહસ્યવાદ

ઉબેણિયા મહાદેવનો યાદગાર પ્રસંગ – ડૉ. જીત જોબનપુત્રા

ઓઝત નદી જૂનાગઢ જિલ્લાની મોટામાં મોટી નદી છે. જેની લંબાઈ લગભગ ૧૫૦ કિ.મી. થવા જાય છે. જો કે સૌરાષ્ટ્રની મોટામાં મોટી નદી ભાદરની લંબાઈ આશરે ૨૦૦ કિ.મી. જેવી છે. ઓઝત જૂનાગઢ જિલ્લાની મોટી નદી હોય અન્ય નાની નદીઓ જેવી કે, આંબાજળ, ઉતાવળી, ધ્રાફડ, પોપટડી, ઝાંઝેશ્રી, ગુડાજલી અને ઉબેણ તેમાં ભળી જાય છે. મધુવંતી અને નોલી […]

ગિરનારના અગોચર સંકેત – ડૉ.જીત જોબનપુત્રા

ગિરનારનું ઉત્તરાદું પેટાળ હમેશાં રહસ્યમય રહ્યું છે. શેષાવનથી ભરતવન સુધી કેડી રસ્તો છે. પછી ઠેઠ મહાકાળીના પડધાર સુધી કોઈ કેડી રસ્તો નથી. અહીં વચ્ચે મોટી મોટી ઝર આવે છે. ગિરનારનો આ મોટાભાગે સીધો લપસણો ઢોળાવવાળો ભાગ છે અને તે પણ મોટા મોટા પાણાઓ અને કાંટાળું ગીચ વનસ્પતિઓથી સભર છે.શેષાવનથી ભરતવન જતાં વચ્ચે ખડેશ્વરીની જગ્યા આવે […]

દેવેન્દ્ર મુનિ મહારાજ – ડૉ. જીત જોબનપુત્રા

મારા મિત્ર શ્રી પ્રફુલ્લ ભાઈ શેઠ ભારે ઉત્સાહી અને સંત પ્રેમી છે.મને નવા નવા ઘણા જૈન સંતોની મુલાકાત કરાવતાં રહે છે.જનક મુનિ મહારાજ, ભાઈજી મહારાજ અને મુનિ હેમ વલ્લભજી મહારાજ જેવા ગણમાન્ય સંતોનો પરિચય કરાવવા બદલ હું પ્રફુલ્લભાઈનો હરહંમેશ ઋણી રહીશ. એક દિવસ તા.૧૩/૧૨/૨૦૧૪ના રોજ શ્રી પ્રફુલ્લ ભાઈનો ફોન આવ્યો કે જગમાલ ચોકના આરાધના ભુવનમાં […]

error: Content is protected !!