આજના જમાનામાં વૈધક શિક્ષણ અને સમજણના અભાવે આપણા દેશમાં અનેક પ્રકારના રોગો ફેલાય છે અને તેથી લાખો લોકો અકાળે મરણ ને શરણ થાય છે વળી અનેક મનુષ્યો રોગથી પીડાય છે તેમજ સમય અને પૈસાનો ખર્ચ પણ ઘણો મોટો એ દિશામાં થઈ જાય છે, આ સર્વ થતું અટકાવવાનો મુખ્ય ઉપાય એજ છે કે આરોગ્ય અને વૈધક […]