Browsing Category: સાહિત્ય-લેખો

ગઝલ સાધના ભાગ ૧ :- રવિ દવે ‘પ્રત્યક્ષ’

લઘુ-ગુરુ- વજન :- વજનનો સામાન્ય અર્થ છે કોઈપણ અક્ષરની માત્રા. માત્રાને લઘુ અને ગુરુ અક્ષર તરીકે પણ ઓળખી શકો. લઘુની એક માત્રા જ્યારે ગુરુની બે માત્રા. લઘુ અક્ષરો એવા અક્ષરો જેમાં એનો ઉચ્ચાર લાંબો ન થતો હોય જેમ કે,અ,ઇ,ઉ,ક,કિ,કુ જેવા અક્ષરો લઘુ છે. ગુરુ અક્ષરો એવા અક્ષરો કે જેનો ઉચ્ચાર માટે વધારે સમય લાગે. એટલે […]

અખો

અખો : તત્વજ્ઞાન અને ભક્તિ એ બંનેનું સંમિશ્રણ ધરાવતો કવિ

અખો : તત્વજ્ઞાન અને ભક્તિ એ બંનેનું સંમિશ્રણ ધરાવતો કવિ ? ગુજરાતનાં ભક્ત કવિ અખા નો જન્મ અમદાવાદ પાસે જેતલપુર ગામમાં આશરે સાડા ત્રણસો વર્ષ ઉપર થયો હતો, તે જાતે સોની હતો. તેના જીવનસમયનો નિર્ણય બાહ્ય સાધનોથી થઈ શકે તેમ નથી; પણ તેના ગ્રંથો ઉપરથી જાણવા મળે છે કે તેનો સમય ઇ.સ. -1615 થી 1675 […]

Jalan_Matari

ગઝલ ગઠરિયા – જનાબ જલન માતરીની કલમે ગઝલની ગઈ કાલ અને આજ

શાયરી એ જાઝબએ પયગમ્બરી છે એટલે કે શાયરી પયગમ્બરી વારસો છે. કવિ જન્મે છે, જન્મવાનો નથી માટે કુદરતી આર્શીવાદથી જન્મેલાં કવિને કવિતા છંદના બીબામાં ઢાળવી પડતી નથી, એની કવિતા છંદબદ્ધ હોય છે. મારી એકપણ ગઝલને મે તકતીમાં મૂકી નહીં. છંદ શાસ્ત્ર જાણવું જોઈએ એવું હું માનું છુ. મારા અંગત કવિ મિત્ર ઓજસ પાલનપુરીએ મને કહ્યું […]

error: Content is protected !!