Browsing Category: સાહિત્ય-લેખો

ઉદયન ઠક્કર 

ઉદયન ઠક્કર : અફલાતૂન કવિનું અફલાતૂન ગદ્ય

ગઝલ કે ગીત એ વારાફરતી પ્હેરે છેકવિની પાસે શું વસ્ત્રોની બે જ જોડી છે ? ઉદયન ઠક્કર મારો પરમ મિત્ર છે એન એક નંબરનો હરીફ પણ. તે વિધાન સાચું હોવા છતાં  તેમ કહું  તો તેના વિષે ઘણું કહેવાનું રહી જાય. ઉદયનની કવિતાનો હું ચાહક છુ અને ઉદયન મારી કવિતાનો, એમ અમે પરસ્પર ચાહક છીએ તેમ […]

ઊંઘ

ધર્મ, અર્થ, કામ, મોક્ષ થી ઉપર છે : ઊંઘ ! – ચંદ્રકાંત બક્ષી

19મી સદીની ઊંઘ 20મી સદીની ઊંઘ કરતાં જુદી હતી અને 21મી સદીની ઊંઘ કરતાં જુદી હતી અને 21મી સદીની ઊંઘ 20મી સદીની ઊંઘ કરતાં જુદી હશે. કલકત્તાની ઊંઘ અને લંડનની ઊંઘ અને લેનિનગ્રાદની ઊંઘ જુદી છે. કલકત્તામાં શિયાળામાં બપોરના ચાર વાગતાં અંધારું થવા લાગે છે, જ્યારે લંડનમાં રાત્રે નવ સુધી તડકો રહે છે, અને લેનિનગ્રાદની […]

error: Content is protected !!