Browsing Category: સ્વાસ્થ્ય

બ્રાહ્મી શરબત, મુખવાસ વટી, ચંદ્રોદયની ગોળીઓ, દ્રાક્ષાસવ, મૃત્યુંજય રસ, બ્રાહ્મી તેલ

આજના જમાનામાં વૈધક શિક્ષણ અને સમજણના અભાવે આપણા દેશમાં અનેક પ્રકારના રોગો ફેલાય છે અને તેથી લાખો લોકો અકાળે મરણ ને શરણ થાય છે વળી અનેક મનુષ્યો રોગથી પીડાય છે તેમજ સમય અને પૈસાનો ખર્ચ પણ ઘણો મોટો એ દિશામાં થઈ જાય છે, આ સર્વ થતું અટકાવવાનો મુખ્ય ઉપાય એજ છે કે આરોગ્ય અને વૈધક […]

શીળસ : દર્દીના નખ નવરા પડે નહિ

શરીરની ચામડી ઉપર એકાએક ઊઠી આવતાં ચકમા તથા ખંજવાળને શીળસ કહે છે. શીળસના બે પ્રકારના છે : ટૂંકા ગાળાના શીળસ ચકમાં તથા ખંજવાળ યોગ્ય સારવાર મળતા થોડી મિનિટો કે એકાદ બે કલાકમાં અદ્રશ્ય થઈ જાય, કે કોઈ કેસમાં થોડા દિવસો સુધી લંબાય, પણ બે મહિનાના સમય ગળામાં વિદાય લે તો તેને ટૂંકા ગાળાની શીળસ કહેવાય. […]

એસીડિટી

એસીડિટી : લક્ષણો : કારણો : સાવધાની : એસીડિટીના ઉપચારો

આ લેખમાં આપણે એસીડિટી: લક્ષણો : કારણો : સાવધાની : એસિડિટીના ઉપચારો વિષે થોડી માહિતી મેળવીએ. એસીડિટી : લક્ષણો જમ્યા પછે ઘચરકા (ખાટા ઓટકાર) આવે કયારેક કડવા કે તીખા ઓડકાર આવે.ગળામાં,છાતીમાં કે પેટમાં બળતરા થવી તથા હેડકી આવવી.રાતના સમયે ઉધરસ આવે અને ઊંઘ ઓછી આવવીસવારે જાગીએ ત્યારે મોંમાં ખાતો સ્વાદ હોય.મોઢામાં ચાંદાં પડે કે અવાજ […]

error: Content is protected !!