Browsing Category: સ્વાસ્થ્ય

મેલેરિયા તાવ ગંભીર છે કે નહીં ? સમજણ અને ઉપાય

મેલેરિયા તાવ ‘ટાઢિયો તાવ’ અથવા ‘આંતરિયો તાવ’ તરીકે પણ ઓળખાય છે. ઘરેઘરે આ બિમારી જોવા મળે છે. તેમાં પણ ચોમાસામાં તો ખાસ. જો ચોકકસ સમયે ઠંડી લાગીને તાવ આવતો હોય અને જોડે ખાંસી-શરદી કે અન્ય તકલીફ ના હોય તો તે મેલેરિયાનો તાવ હોઈ શકે. આટલી સામાન્ય બિમારી હોવા છતાં પણ તે કેવી રીતે થાય, તેની […]

કમર

કમરનો દુ:ખાવો : સમજણ અને સમાધાન

દર પાંચમાંથી ચાર માણસને (૮૦%) કમરના દુ:ખાવાનો ક્યારેકને ક્યારેક તો અનુભવ થઈ જ ચૂક્યો હોય છે. ઘણીવાર કમરના દુ:ખાવાની આપણને પહેલેથી જ ચેતવણી મળે છે. પણ કમર જ્યાં સુધી કામ આપ્યા કરે ત્યાં સુધી આપણે તે તરફ બિલકુલ ધ્યાન નથી આપતાં. ત્યારે પણ આપણે તો આપણી રોજબરોજની ટેવ પ્રમાણ જ કામ કર્યા કરીએ છીએ, જેમ […]

ખોરાક

ખોરાક વિષેની પાયાની જાણકારી

પ્રસ્તાવના જો આપણે થોડાક જ દિવસ નકોરડા ઉપવાસ કરીએ તો શું અનુભવ થાય ? આપણને થાક તેમજ અશક્તિ લાગશે. કશું કામ કરવાનું મન નહીં થાય. આવું કેમ થાય છે ? ખોરાક માં એવું શું છે કે જેથી આપણને શકિત અને તાકાત મળે છે ? જેવી રીતે વાહન ચલાવવા પેટ્રોલ કે ડીઝલ જોઈએ તેવી રીતે શરીરના […]

error: Content is protected !!