મેનોપોઝ એટલે શું ? મેનોપોઝ એટલે કાયમ માટે માસિકનું બંધ થઈ જવું. આશરે 45 વર્ષની ઉમર પછીથી અંડાશયમાં પૂરતું ઇસટ્રોજન બનતું નથી, જેથી તેમાંથી સ્ત્રીબીજ છૂટું પડતું નથી. ગર્ભાશયની અંદર નવી દિવાલ બનતી નથી. આથી માસિક કાયમી આવતું બંધ થઈ જાય છે. મેનોપોઝની શરૂઆત કેવી રીતે થાય છે ? મેનોપોઝ આવવાનું હોય તે પહેલા સામાન્ય […]