અમે બોર્ડિંગમાં રહીને ભણતા (?) એ વખતની આ ભોજનકથા છે. પણ એ જમાનાની બોર્ડિંગ એટલે શું એ જાણવું જરૂરી છે. તો જ ભોજનચર્યાનો સાચો આસ્વાદ માણી શકાય. તે વખતે અમારી બોર્ડિંગમાં છ માસ રહેવા જમવા માટે ફકત અઢીસો રૂપિયા જ લેવામાં આવતા. વિદ્યાર્થીઓમાંથી કોઈના પિતાજીને ઘેર કાર નહોતી. અમારામાંથી મોટા ભાગના પ્રાથમિક શાળાના માસ્તરના કે […]
Browsing Category: હાસ્ય
હાસ્ય
ઉત્કૃષ્ટ પ્રણય દ્રશ્યનો અખતરો, તું સલીમ, મેં અનારકલી
જમાના પ્રમાણે દરેક ક્ષેત્રમાં લોકોને કંઈક નવું નવું કરવાના શોખ વધતો જાય છે. આ રીતે કંઈક નવું કરવાના શોખીન એવાં અમારા મિત્રને તે સમયે પોતાનાં લગ્નમાં કંઈક નવું કરી બતાવવાનો શોખ જાગ્યો. ઘણા મનોમંથન પછી નક્કી કર્યુ કે પરણીને ઘેર આવ્યા પછી પહેલી સભાના કાર્યક્રમ શરૂ થાય તે પહેલાં પતિ-પત્ની વચ્ચેના કલાત્મક પ્રણયદ્રશ્યો કંઈક નવું […]
હાસ્ય
ધોતિયું ધારણ કરવાનાં ધારા-ધોરણો – નટવર પંડ્યા
એક સુંદર યુવતી બસમાં ચડતી હતી. બરાબર તેના પાછળના પગથિયે ધોતિયું પહેરેલા એક વડીલ પણ બસમાં ચડતા હતાં. એકાએક વડીલે બૂમ પાડી, “બહેન, હવે તમે જો એક ડગલું પણ આગળ વધશો તો ન થવાની થશે !” યુવતીએ ફરીથી પગથીયું ચડવા પગ ઉપાડ્યો. વડીલે ફરીથી બુલંદ સ્વરે બૂમ પાડી, એ જ ચેતવણી આપી. યુવતી અટકી ગઈ […]