Browsing Category: હાસ્ય

ગણિત

ગણિતનો ત્રાસવાદ – નિરંજન ત્રિવેદી

હાસ્યલેખ -લેખક – નિરંજન ત્રિવેદી વિશ્વમાં ત્રાસવાદ વકરી રહ્યો છે તેવું આગેવાનો હવે કહે છે. વરસો પહેલાં હું આગેવાન ન હોવા છતાં ત્રાસવાદના ભય સામે મેં આંગળી ચીંધી હતી પણ એની કોઈએ નોંધ લીધી ન હતી. એમ મારે સખેદ કહેવું પડે છે. ત્રાસવાદ કોઈ એક પ્રકારનો નથી હોતો. અનેક પ્રકારના ત્રાસવાદ હોય છે. ધાર્મિક અને રાજકીય […]

અમારી ભોજનચર્યા – નટવર પંડ્યા

અમે બોર્ડિંગમાં રહીને ભણતા (?) એ વખતની આ ભોજનકથા છે. પણ એ જમાનાની બોર્ડિંગ એટલે શું એ જાણવું જરૂરી છે. તો જ ભોજનચર્યાનો સાચો આસ્વાદ માણી શકાય. તે વખતે અમારી બોર્ડિંગમાં છ માસ રહેવા જમવા માટે ફકત અઢીસો રૂપિયા જ લેવામાં આવતા. વિદ્યાર્થીઓમાંથી કોઈના પિતાજીને ઘેર કાર નહોતી. અમારામાંથી મોટા ભાગના પ્રાથમિક શાળાના માસ્તરના કે […]

ઉત્કૃષ્ટ પ્રણય દ્રશ્યનો અખતરો, તું સલીમ, મેં અનારકલી

જમાના પ્રમાણે દરેક ક્ષેત્રમાં લોકોને કંઈક નવું નવું કરવાના શોખ વધતો જાય છે. આ રીતે કંઈક નવું કરવાના શોખીન એવાં અમારા મિત્રને તે સમયે પોતાનાં લગ્નમાં કંઈક નવું કરી બતાવવાનો શોખ જાગ્યો. ઘણા મનોમંથન પછી નક્કી કર્યુ કે પરણીને ઘેર આવ્યા પછી પહેલી સભાના કાર્યક્રમ શરૂ થાય તે પહેલાં પતિ-પત્ની વચ્ચેના કલાત્મક પ્રણયદ્રશ્યો કંઈક નવું […]

error: Content is protected !!