Browsing Category: હાસ્ય

ધોતિયું ધારણ કરવાનાં ધારા-ધોરણો – નટવર પંડ્યા

એક સુંદર યુવતી બસમાં ચડતી હતી. બરાબર તેના પાછળના પગથિયે ધોતિયું પહેરેલા એક વડીલ પણ બસમાં ચડતા હતાં. એકાએક વડીલે બૂમ પાડી, “બહેન, હવે તમે જો એક ડગલું પણ આગળ વધશો તો ન થવાની થશે !” યુવતીએ ફરીથી પગથીયું ચડવા પગ ઉપાડ્યો. વડીલે ફરીથી બુલંદ સ્વરે બૂમ પાડી, એ જ ચેતવણી આપી. યુવતી અટકી ગઈ […]

પતિ એક વનસ્પતિ છે ~ નટવર પંડયા

પતિ એ કયા પ્રકારની વનસ્પતિ છે તે હજુ સુધી જાણી શકાયું નથી. એમ તો પતિ સામાજીક પ્રાણી કહેવાય છે. પણ ઘર બહાર એકલો હોય ત્યારે તે માત્ર પ્રાણી હોય છે પણ અત્રે પતિને વનસ્પતિના સંદર્ભે ચર્ચવાનો  ઉપક્રમ છે.           વર્ષો પહેલા એક કુમળા છોડ જેવા લાગતા પતિને વર્ષો પછી ગાંડા બાવળની જેમ જામી ગયેલો જોયો એટલે […]

પથારી ત્યાગનો પૂર્વાર્ધ ~ નટવર પંડ્યા – (હાસ્યલેખ)

શિયાળની વહેલી સવારે વહેલા ઉઠવાના સંદર્ભે જ શ્રી રતિલાલ બોરીસાગરે લખ્યું છે, “પથારી છોડવા બેસું તો વરસોના વરસ લાગે.’ આમ, શિયાળામાં બ્રાહ્મમુહૂર્તમાં જો કોઈ પથારી છોડવાનું કહે તો પથારી ફરી જાય. કારણ કે બ્રહ્મમુહૂર્તમાં જ મનુષ્યે નિદ્રાના ઉચ્ચત્તમ શિખરો સર કર્યા હોય છે. શિયાળની વહેલી સવાર એ ઊંઘનો સુવર્ણયુગ ગણાય છે. જેમ ભક્તિની એક ઊંચાઈએ […]

error: Content is protected !!