Browsing Category: હાસ્ય

પગરખાં : નટવર પંડ્યા

આ સૃષ્ટિમાં પ્રાણીમાત્રનું રક્ષણ કરનારો ભગવાન આ કળિયુગમાં તેના મંદિરે પડેલા ભક્તજનોનાં પગરખાંનું રક્ષણ કરી શકતો નથી. તેથી જ ઘણા ભક્તજાનો મંદિરમાં ભક્તિ કરતાં હોવા છતાં’ તેમનું મન તો મંદિરના દરવાજે પડેલી ચરણપાદુકાની ચિંતા કરતું હોય છે. ભગવાન જ્યારે ભક્તની ચિંતા કરતાં હોય છે ત્યારે ભક્ત પગરખાંની ચિંતા કરતો હોય છે.આમ, પ્રભુભક્તિ કરતાં પગરખાં-ભક્તિ વધી […]

error: Content is protected !!