Browsing Category: Uncategorized

મેલેરિયા તાવ ગંભીર છે કે નહીં ? સમજણ અને ઉપાય

મેલેરિયા તાવ ‘ટાઢિયો તાવ’ અથવા ‘આંતરિયો તાવ’ તરીકે પણ ઓળખાય છે. ઘરેઘરે આ બિમારી જોવા મળે છે. તેમાં પણ ચોમાસામાં તો ખાસ. જો ચોકકસ સમયે ઠંડી લાગીને તાવ આવતો હોય અને જોડે ખાંસી-શરદી કે અન્ય તકલીફ ના હોય તો તે મેલેરિયાનો તાવ હોઈ શકે. આટલી સામાન્ય બિમારી હોવા છતાં પણ તે કેવી રીતે થાય, તેની […]

કમર

કમરનો દુ:ખાવો : સમજણ અને સમાધાન

દર પાંચમાંથી ચાર માણસને (૮૦%) કમરના દુ:ખાવાનો ક્યારેકને ક્યારેક તો અનુભવ થઈ જ ચૂક્યો હોય છે. ઘણીવાર કમરના દુ:ખાવાની આપણને પહેલેથી જ ચેતવણી મળે છે. પણ કમર જ્યાં સુધી કામ આપ્યા કરે ત્યાં સુધી આપણે તે તરફ બિલકુલ ધ્યાન નથી આપતાં. ત્યારે પણ આપણે તો આપણી રોજબરોજની ટેવ પ્રમાણ જ કામ કર્યા કરીએ છીએ, જેમ […]

પ્રાર્થના – મૂળ લેખક : ડો. લેરી ડોઝી

પ્રાર્થના પ્રાર્થના ના બળ અને પ્રાર્થનાના સત્ય વિષે રીડર્સ ડાયજેસ્ટ, માર્ચ-1998માં અંકમાં ડો. લેરી ડોઝીનો એક લેખ ‘Does Prayer Heal?’ આવેલો જેને મને ખૂબ જ પ્રભાવિત કરેલો. આ લેખથી સમજાયું કે શ્રદ્ધા સૌથી મોટી ચીજ છે. આમ ઉપરોક્ત પંક્તિઓ લખાણી. શ્રદ્ધા વિશે જલન માતરીની પણ એક સુંદર શે’ર છે કે, આ પ્રાર્થના ના બળ અને […]

error: Content is protected !!